સુરતનો યુવાન ભગવાન શ્રી રામના દર્શન માટે અયોધ્યાની યાત્રાએ ઉપડ્યો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 16, 2024 | 12:09 PM

સુરત : અયોધ્યા રામ મંદિરનાની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના અડાજણ  પાલ વિસ્તારમાંથી એક યુવક અયોધ્યા સુધી રામયાત્રા પર રવાના થયો છે. આજે સવારે સુરત થી અયોધ્યા જવા માટે યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં રામ ભક્ત યાત્રાના પ્રસ્થાન અવસરે જોડાયા હતા. આ અવસરે સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું.રામ ભક્ત યુવક 22 તારીખે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે. તે જુદા જુદા રાજ્યોમાંથી પસાર થઈ શ્રી રામ નામનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ કરશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો