Rajkot Video : રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત, CCTVમાં કેદ થઈ LIVE હાર્ટ એટેકની ઘટના
રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. ત્યાં રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યુ છે. રાજકોટના જેતપુરમાં 22 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે તેનું મોત થયુ હતુ. યુવક ગરબા જોયા બાદ ઘરે સૂતો હતો તે સમયે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તો આ તરફ રાજકોટમાં શાકભાજી માર્કેટમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.
Rajkot News : રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. ત્યાં રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યુ છે. રાજકોટના જેતપુરમાં 22 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે તેનું મોત થયુ હતુ. યુવક ગરબા જોયા બાદ ઘરે સૂતો હતો તે સમયે યુવકને હાર્ટ એટેક આવ્યો હતો.
આ પણ વાંચો : Rajkot : મોંઘી થઇ ગરીબોની ‘કસ્તૂરી’ ! ફરી એકવાર ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, જુઓ Video
તો આ તરફ રાજકોટમાં શાકભાજી માર્કેટમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. રણજીત યાદવ નામનો વ્યક્તિ બકાલા વિભાગમાં મજૂરી કામ કરતો હતો. ત્યારે હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો.
નવરાત્રિ દરમિયાન સાંજે 6 વાગ્યાથી રાતના બે વાગ્યા સુધીના અરસામાં હૃદય રોગ સંબંધિત ઇમર્જન્સીના 766 કેસ નોંધાયા છે.એકંદરે ગુજરાતમાં રોજના આ 8 કલાકના અરસામાં સરેરાશ 85 કોલ્સ આવ્યા હતા.
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
