રાજ્યમા ભારે વરસાદના કારણે નેશનલ અને સ્ટેટ હાઇવે સહીત 159 રસ્તાઓ બંધ થયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે...વરસાદને કારણે રાજ્યમાં રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

રાજ્યમા ભારે વરસાદના કારણે નેશનલ અને સ્ટેટ હાઇવે સહીત 159 રસ્તાઓ બંધ થયા
159 roads in the state including national and state highways closed due to Heavy rains
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 9:49 PM

GUJARAT : રાજ્યમા ભારે વરસાદના કારણે 159 રસ્તાઓ બંધ થયા છે, જેમાં 1 નેશનલ હાઈવે, 13 સ્ટેટ હાઇવે અને 130 પંચાયત હસ્તકના માર્ગો બંધ થયા છે. જામનગરમાં કાલાવાડમાંથી પસાર થતો નેશનલ હાઈવે બંધ થયો છે. આ મોટાભાગના રસ્તાઓ પાણી ભરાવાના કારણે બંધ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.વરસાદને કારણે રાજ્યમાં રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

પાછલા 12 કલાકમાં રાજ્યના 161 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં 15 તાલુકાઓમાં 4 ઇંચથી 20 ઇંચ વરસાદ, 5 તાલુકાઓમાં 8 ઇંચથી 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદરમાં 14.5 ઇંચ વરસાદ ખાબક્યો, જામનગર કાલાવડમાં 14.5 ઇંચ વરસાદ વરસ્યો અને રાજકોટ શહેરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો રાજકોટના ધોરાજી અને કોટડાસાંગાણીમાં 8 ઇંચ વરસાદ, ગોંડલ અને પડધરીમાં 7-7 ઇંચ વરસાદ અને જામકંડોરણામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

છેલ્લા 24 કલાકમાં 212 તાલુકા અને છેલ્લા 12 કલાકમાં 161 તાલુકામાં વરસાદ પડતા આ તાલુકાઓમાં થઈને રાજ્યમાં નેશનલ અને સ્ટેટ હાઇવે સહીત 159 રસ્તાઓ બંધ થયા છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">