કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં રાજ્યમાં 50 વર્ષથી વધુ વયના લોકોને અપાશે રસી

ગુજરાતમાં કોરોના રસીકરણ ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ત્રીજા તબક્કામાં 28 હજાર સેન્ટર પરથી લોકોને રસી આપવામાં આવશે. કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના 1 કરોડ 5 લાખ લોકોને ડેટા તૈયાર છે.

| Updated on: Feb 22, 2021 | 10:50 AM

ગુજરાતમાં કોરોના રસીકરણ ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ત્રીજા તબક્કામાં 28 હજાર સેન્ટર પરથી લોકોને રસી આપવામાં આવશે. કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ વયના 1 કરોડ 5 લાખ લોકોને ડેટા તૈયાર છે. કેન્દ્ર સરકાર તારીખોની જાહેરાત કરે તે બાદ લોકોને રસી આપવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">