Gujarat Monsoon 2021: આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાશે હવાનું દબાણ

હવામાન વિભાગ દ્વારા 7 અને 8 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 7:46 AM

Gujarat Monsoon 2021: રાજયભરમાં ચોમાસુ જામી રહ્યું છે તેવામાં બંગાળની ખાડીમાં હવાનું દબાણ બનવા જઈ રહ્યું છે. જેને લઈને આગામી 48 કલાકમાં રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં હવાના આ હળવા દબાણથી ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા 7 અને 8 સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, સુરત, તાપી અને દમણમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર પંથકની જો વાત કરવામાં આવે તો અમરેલી, જુનાગઢ, દીવ, સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Nipah Virus: કોરોના સામે લડતા કેરળ પર નવો ખતરો, કોઝીકોડમાં નિપાહ વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો

આ પણ વાંચો: Aravalli: મેઘરજના વૈડી જળાશયમાંથી ત્રણ અજાણ્યા બાળકોના મળ્યા મૃતદેહ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">