Gujarat Municipal Election Result 2021: અમદાવાદના ખાડિયામાં ભાજપના ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું

Gujarat Municipal Election Result 2021:  ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો વિજય થયો છે. જેમાં અમદાવાદ શહેરની ખાડિયા વોર્ડની ચુંટણી પરિણામમાં ભારે રસાકસી બાદ ભાજપનો વિજય થયો હતો.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 23, 2021 | 7:07 PM

Gujarat Municipal Election Result 2021:  ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો વિજય થયો છે. જેમાં અમદાવાદ શહેરની ખાડિયા વોર્ડની ચુંટણી પરિણામમાં ભારે રસાકસી બાદ ભાજપનો વિજય થયો હતો. જેમાં એક સમયે કોંગ્રેસના ઉમેદવાર જીતે તેવી શક્યતા હતી. પરંતુ આખરે ભાજપની પેનલ વિજયી બની હતી. જેની બાદ જીતેલા ઉમેદવારો બાઇક રેલીનું આયોજન કર્યું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">