Gujarat Local Body Polls 2021 : Vadodara વહીવટી તંત્ર જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને સજ્જ

રવિવારે યોજાનાર નગર પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. વડોદરા (Vadodara) જિલ્લા પંચાયતની 34 અને તાલુકા પંચાયતની 164 બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે.

Charmi Katira
| Edited By: | Updated on: Feb 27, 2021 | 12:41 PM

રવિવારે યોજાનાર નગર પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. વડોદરા (Vadodara) જિલ્લા પંચાયતની 34 અને તાલુકા પંચાયતની 164 બેઠકો માટે રવિવારે મતદાન યોજાશે.

પોલિંગ સ્ટાફને ફરજની વહેંચણી સાથે મતદાન સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. મતદાન સામગ્રી ઉપરાંત કોવિડ-19 ના નિયમોના પાલન કરવા સેનેટાઇઝર, ગ્લવ્ઝ, માસ્ક સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ડિસ્પેચિંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">