Gujarat Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: રાજ્યમાં 1:30 વાગ્યા સુધીમાં સરેરાશ 30 ટકા મતદાન થયું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સવારે સાત વાગ્યથી જ મતદાન ચાલી રહ્યું છે. સમગ્ર રાજયમાં અત્યારસુધી થયેલા મતદાનની કુલ ટકાવારી પર નજર નાખીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 30 ટકા મતદાન થયું છે.

| Updated on: Feb 28, 2021 | 2:23 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને સવારે સાત વાગ્યથી જ મતદાન ચાલી રહ્યું છે. સમગ્ર રાજયમાં અત્યારસુધી થયેલા મતદાનની કુલ ટકાવારી પર નજર નાખીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 30 ટકા મતદાન થયું છે. તાલુકા પંચાયતમાં 29.50 ટકા મતદાન નોંધાયું છે. નગરપાલિકામાં 28.78 ટકા મતદાન અને જિલ્લા પંચાયતમાં 28 ટકા મતદાન થયું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">