Gujarat local body poll 2021: દાહોદના ઝાલોદની ઘોડીયા પ્રા.શાળામાં આવતીકાલે ફરી મતદાન યોજાશે

Gujarat local body poll 2021: દાહોદ જિલ્લાના ઝાલોદની ઘોડીયા પ્રાથમિક શાળામાં આવતીકાલે ફરી મતદાન યોજાશે.

| Updated on: Feb 28, 2021 | 8:19 PM

Gujarat local body poll 2021: દાહોદ જિલ્લાના ઝાલોદની ઘોડીયા પ્રાથમિક શાળામાં આવતીકાલે ફરી મતદાન યોજાશે. ઘોડીયા ગામની પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્રમાં 2થી 3 શખ્સોએ પ્રવેશીને EVMમાં તોડફોડ કરી હતી. આ શખ્સોએ બુથ કેપ્ચરિંગનો પ્રયાસ કરતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ સ્થળ નીરિક્ષણ બાદ આવતીકાલે ફરી મતદાન યોજવાના આદેશ કર્યા છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">