Gujarat Government Office: સોમવારથી સરકારી કચેરી 100% સ્ટાફની હાજરી સાથે શરૂ કરવાનાં આદેશ

Gujarat Government Office:  ગુજરાતમાં કોરોના( Corona) કેસ કાબુમાં આવી ગયા બાદ હવે સરકારનાં શ્વાસમાં હવે શ્વાસ આવ્યો છે. ધીરેધીરે કર્ફ્યુ થી લઈ વેપાર ધંધાનાં સમયમાં પણ ફેરફાર થવા લાગ્યો છે ત્યારે સરકારે હવે સરકારી કચેરીઓને ફરીથી 100% હાજરી સાથે ધમધમતી કરવાનો આદેશ આપી દીધો છે. છેલ્લા ઘણા સમયથી સરકારી આદેશ પ્રમાણે 50% સ્ટાફ સાથે કર્મચારીઓને […]

Gujarat Government Office: સોમવારથી સરકારી કચેરી 100% સ્ટાફની હાજરી સાથે શરૂ કરવાનાં આદેશ
Gujarat Government Office: Order to start government office from Monday with 100% staff attendance
Follow Us:
| Updated on: Jun 04, 2021 | 2:32 PM

Gujarat Government Office:  ગુજરાતમાં કોરોના( Corona) કેસ કાબુમાં આવી ગયા બાદ હવે સરકારનાં શ્વાસમાં હવે શ્વાસ આવ્યો છે. ધીરેધીરે કર્ફ્યુ થી લઈ વેપાર ધંધાનાં સમયમાં પણ ફેરફાર થવા લાગ્યો છે ત્યારે સરકારે હવે સરકારી કચેરીઓને ફરીથી 100% હાજરી સાથે ધમધમતી કરવાનો આદેશ આપી દીધો છે.

છેલ્લા ઘણા સમયથી સરકારી આદેશ પ્રમાણે 50% સ્ટાફ સાથે કર્મચારીઓને કામ કરવાનો આદેશ જારી કરાયો હતો. હવે કોરોના(Corona) કેસમાં ઘટાડો આવતા સરકારી કચેરીઓ ફરીથી ધમધમવા લાગશે. સરકારી કચેરીઓ સોમવારથી પૂર્ણ પણ ચાલુ થશે. શનિવારે પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. રાજ્ય સરકારની બધી કચેરીઓ  શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

રાજ્યમાંથી હવે કોરોનાના વળતા પાણી થઇ રહ્યા છે. કેસ તો ઘટી જ રહ્યા છે સાથે સાથે મૃત્યુઆંક પણ બે આંકડામાં પહોંચતા કોરોનાકાળમાં મોટી રાહત મળી છે. રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને 1 હજાર 207 પર પહોંચી છે તો 17 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 9 હજાર 890 પર પહોંચ્યો છે જ્યારે 3 હજાર 18 દર્દી સાજા થવાની સાથે કુલ 7 લાખ 78 હજાર 976 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

રાજ્યમાં હવે 24 હજાર 404 એક્ટિવ કેસ જ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ઘટીને 429 પર પહોંચી છે. જોકે સૌથી મોટી રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 95.78 ટકા પર પહોંચ્યો છે. જ્યારે 24 જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નથી નોંધાયું.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">