Gujarat : ખુલ્લામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજી શકાય કહ્યું મુખ્યપ્રધાને

Gujarat :  માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ખુલ્લા મેદાનમાં કાર્યક્રમ હોય તો કોઈ જ લિમિટ નહીં હોવાનું

| Updated on: Jan 22, 2021 | 5:09 PM

Gujarat :  માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ખુલ્લા મેદાનમાં કાર્યક્રમ હોય તો કોઈ જ લિમિટ નહીં હોવાનું વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. જોકે લગ્નમાં 100 લોકોને પરવાનગી આપી છે. કેમ કે જગ્યા ટુંકી હોય તો સંક્રમણ ફેલાવવાનું જોખમ રહે છે. ખુલ્લા હોલમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજી શકાય છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">