Gujaratનાં સીએમ રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને શ્રધ્ધાંજલિ પાઠવી

Gujarat ના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ સોલંકીના નામે ચાર વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે. જો કે તેમના નિધનના પગલે આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામા મળેલી કેબિનેટની બેઠકમા માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પી હતી

Gujaratનાં સીએમ રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને શ્રધ્ધાંજલિ પાઠવી
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 09, 2021 | 3:08 PM

Gujaratના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ સોલંકીના નામે ચાર વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે. જો કે તેમના નિધનના પગલે આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામા મળેલી કેબિનેટની બેઠકમા માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. તેમણે પોતાનો લુણાવાડાનો કાર્યક્રમ પણ રદ કર્યો હતો. ગુજરાતના સીએમ રૂપાણીએ તેમના નિધન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.જો કે માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી વિદેશ છે. તેના લીધે તેમના અંતિમ સંસ્કાર તેમના આવ્યા બાદ આવતીકાલે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામા આવશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">