Gondal: માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની વિપુલ આવક, અંદાજે દોઢ લાખ ગુણી સફેદ ડુંગળી આવક થશે તેવું અનુમાન

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક થઇ. અંદાજે દોઢ લાખ ગુણી સફેદ ડુંગળી આવક થશે, તેવું યાર્ડના સત્તાધીશો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

| Updated on: Feb 25, 2021 | 9:46 AM

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની વિપુલ પ્રમાણમાં આવક થઇ. અંદાજે દોઢ લાખ ગુણી સફેદ ડુંગળી આવક થશે, તેવું યાર્ડના સત્તાધીશો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા નવી ખરીદી કરેલ 14 વિઘા જમીનમાં સફેદ ડુંગળીનો માલ ઉતારવાની વ્યવસ્થા યાર્ડના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ 20 કિલોના 200થી 350 સુધી બોલાયા હતા. આ ઉપરાંત ધાણાની આવક પણ હવે શરૂ કરી દેવામાં આવી છે, જેમાં અંદાજે 1 લાખથી વધુ ગુણી ધાણાની આવક થશે તેવું સત્તાધીશો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">