Gandhinagar : Congress વિરોધી પરિણામ બદલ MLA વિરજી ઠુમ્મરે EVM પર ઉઠાવ્યા સવાલ

Gandhinagar : લાઠીના Congress ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી પરિણામ બદલ EVM પર સવાલ ઉઠાવ્યા છે. 

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 05, 2021 | 4:16 PM

Gandhinagar : રાજ્યમાં 6 મહાનગરપાલિકા અને  ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં Congress ની કારમી હાર થતાં દર વખતની જેમ આ વખતે પણ આખરે હારનું ઠીકરું EVM પર ફોડવામાં આવ્યું છે. લાઠીના Congress ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ વિરોધી પરિણામ બદલ EVM પર સવાલ ઉઠાવ્યા છે. 

MLA વિરજી ઠુમ્મરે EVM પર સવાલ ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસને મત આપો તો પણ ભાજપને જાય છે અને હવે મતદારોએ પણ EVM પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું  EVMની તપાસ અંગે પોતના પક્ષે રજૂઆત કરશે. આ સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વારંવાર EVM હટાવવા અંગે વાત કરતી આવી  છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">