ખેડૂતો માટે મહત્વના સમાચાર, કોરોના સંક્રમણને કારણે કૃષિ વિભાગે લીધો આ મોટો નિર્ણય

કૃષિ વિભાગે ઘઉં અને ચણાની ખરીદી પ્રક્રિયા બંધ કરી છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે કે, 30 એપ્રિલ સુધી ખરીદ પ્રક્રિયા બંધ રહેશે.

  • TV9 Webdesk13
  • Published On - 12:42 PM, 23 Apr 2021

કૃષિ વિભાગે ઘઉં અને ચણાની ખરીદી પ્રક્રિયા બંધ કરી છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે કે, 30 એપ્રિલ સુધી ખરીદ પ્રક્રિયા બંધ રહેશે. વધતાં કોરોના સંક્રમણ વચ્ચે અનેક એપીએમસીએ પણ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 90 દિવસ ચાલનારી ખરીદ પ્રક્રિયામાં બંધ રખાયેલી ખરીદ પ્રક્રિયાના સમયનો ઉમેરો કરવામાં આવશે.

 

આ પણ વાંચો: બધા જ Corona સંક્રમિત દર્દીઓને હોસ્પિટલ જવાની જરૂર નથી, ઘર પર આવી રીતે કરી શકો છો ઈલાજ