GANDHINAGAR : મહિલા દિવસ પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની મહિલા ધારાસભ્યોને ભેટ

GANDHINAGAR : વિશ્વ મહિલા દિવસ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. તેમણે મહિલા ધારાસભ્ય વિસ્તાર દીઠ એક કરોડ વધારાની ગ્રાંટ આપવાની જાહેરાત કરી છે.

| Updated on: Mar 08, 2021 | 6:37 PM

GANDHINAGAR : વિશ્વ મહિલા દિવસ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. તેમણે મહિલા ધારાસભ્ય વિસ્તાર દીઠ એક કરોડ વધારાની ગ્રાંટ આપવાની જાહેરાત કરી છે. તો કોર્પોરેશનના બહેનોને કામ કરવા હશે તો માર્ગ અને મકાન વિભાગ ગ્રાંટ ફાળવી આપશે. તો ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ તરફથી કામ કરાવી શકશે. હાલ ગૃહમાં 13 મહિલા ધારાસભ્યો છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">