Gandhinagar : કમલમ ખાતે ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને બેઠક મળશે

Gandhinagar : ભાજપનો કમલમ ખાતે આજે બેઠકનો દોર શરૂ થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નિરીક્ષકો સાથે બેઠક યોજાશે.

| Updated on: Jan 19, 2021 | 12:00 PM

Gandhinagar : ભાજપનો કમલમ ખાતે આજે બેઠકનો દોર શરૂ થશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નિરીક્ષકો સાથે બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં બેઠક યોજાશે. સીએમ, DYCM, ગૃહપ્રધાન સહિત જે મંત્રીઓને સ્થાનિક સ્વરાજની જવાબદારી સોંપાઈ છે તે તમામ ઉપસ્થિત રહેશે. ભાજપના નવા પ્રદેશ માળખાની જાહેરાત બાદ પ્રથમ ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ રહી છે. અત્યાર સુધી ભાજપ નિરીક્ષકોએ 3 વાર સોંપાયેલા જિલ્લાની મુલાકાત લીધી છે. ત્યારે સ્થાનિક પરિસ્થિતિ પર તૈયાર કરાયેલા રિપોર્ટ પર ચર્ચા થશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">