Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, કોરોનાનાં કેસ ઓછા થતા 2 મહિના બાદ યોજાઈ શકે છે ચૂંટણી

Gandhinagar : કોરોના મહામારીને કારણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોફુક રાખવામાં આવી હતી. કોરોનાનું સંક્ર્મણ ઓછું થતા હવે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાઈ તેવી શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 10:14 AM

Gandhinagar : ગુજરાતમાં કોરોના(Corona)ના કેસમાં ઘટાડો થયો છે. ગાંધીનગરમાં મનપામાં કોરોનાના કેસ નહિવત પ્રમાણમાં નોંધાતા ચૂંટણી(Election)નો માર્ગ મોકળો થયો છે. આ વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Municipal Corporation) ચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાઈ શકે તેવી સંભાવના છે.

કોરોના ગાઇડલાઇન અનુસાર સપ્ટેમ્બર માસમાં ચૂંટણી (Election) યોજનાનું આયોજન હોવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ મહાનગરપાલીકાનું સંચાલન કરવા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. શહેરના 78 ટકા લોકોને વેક્સિનેશન થયાનો તંત્રનો દાવો છે.

નોંધનીય છે કે, આ અગાઉ એપ્રિલ માસના ત્રીજા કે ચોથા સપ્તાહમાં ગાંધીનગર મનપાની ચૂંટણીનું આયોજન હતું. પરંતુ કોરોનાની મહામારીને કારણે આ ચૂંટણી મોફુક રાખવામાં આવી હતી. 11 વોર્ડ માટે ગાંધીનગર મહાનગરપાલીકાનું ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ગામોના સમાવેશના નવા સીમાંકન બાદ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ગાંધીનગરના 8 વોર્ડ માં 23 આપના ઉમેદવારો ચૂંટણી પણ લડવાના હતા.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">