Gandhinagar : Congressના 60થી વધુ ઉંમરના તમામ ધારાસભ્યો કોરોના વેક્સિન લેશે

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં Congressના દંડક અને ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધાનસભામાં આ જાહેરાત કરી છે કે Congressના 60થી વધુ ઉંમરના તમામ ધારાસભ્યો કોરોના વેક્સિન લેશે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 05, 2021 | 4:56 PM

Gandhinagar : કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત દેશમાં બીજો અને રાજ્યમાં રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ છે. રસીકરણના આ તબક્કામાં 60 વર્ષથી વધુ વયના નાગરિકોને રસી મૂકવામાં આવી છે. રાજ્યમાં ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે પત્ની સાથે વેક્સિન લગાવ્યા બાદ હવે કોંગ્રેસ ધારાસભ્યો પર વેક્સિન લગાવવા તૈયાર થયા છે.

Congressના 60થી વધુ ઉંમરના તમામ ધારાસભ્યો કોરોના વેક્સિન લેશે. ગુજરાત વિધાનસભામાં Congressના દંડક અને ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધાનસભામાં આ જાહેરાત કરી છે. આ સાથે જ એવી માંગ કરી છે કે સરકાર કોંગ્રેસ ધારાસભ્યોના રસીકરણ માટે વ્યવસ્થા કરે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">