Rajkot તેમજ આસપાસના વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ, પાકને નુકસાન થવાની ભીતી

Rajkot તેમજ આસપાસના વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે. રાજકોટ ઉપરાંત ધોરાજી તેમજ આસપાસમાં પણ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 16, 2021 | 10:48 AM

Rajkot તેમજ આસપાસના વિસ્તારોમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું છે. રાજકોટ ઉપરાંત ધોરાજી તેમજ આસપાસ તોરણીયા, સુપેડી, નાની મારડામાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસ ભર્યા વાતાવરણની અસર વાહનવ્યવહાર પર પણ થઇ રહી છે. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલીટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘઉં, જીરુ તેમજ ચણાના પાકને પણ નુકસાન થવાની ભીતી છે.

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">