Porbandar : ભોગાત બંદર નજીક ફિશિંગ બોટમાં આગ, કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા
Porbandar : ભોગાત બંદર નજીક એક ફિશિંગ બોટમાં આગ લાગી. હર્ષિધ્ધિ નામની ફિશિંગ બોટ ભોગાતથી 50 નોટિકલ માઈલ દૂર ફિશિંગ કરી રહી હતી.આ સમયે બોટના એન્જિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
Porbandar : પોરબંદરના ભોગાત બંદર નજીક એક ફિશિંગ બોટમાં આગ લાગી. હર્ષિધ્ધિ નામની ફિશિંગ બોટ ભોગાતથી 50 નોટિકલ માઈલ દૂર ફિશિંગ કરી રહી હતી.આ સમયે બોટના એન્જિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે સદનસીબે કોસ્ટગાર્ડની રાજરત્ન સ્પીડબોટ નજીકમાંથી જ પસાર થઈ રહી હતી. આ કોસ્ટગાર્ડની સ્પીડબોટે 7 માછીમારને બચાવી લીધા હતા. આ તમામ માછીમારોને Porbandar લાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
Latest Videos
Latest News