કોઈની સાથે છેતરપીંડી તો કોઈના છૂટાછેડા, કઈ મોડલે રાજ કુંદ્રા પર લગાવ્યા કયા આરોપ, જુઓ Video

રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. પૂનમ પાંડે, સાગરિકા શોના બાદ હવે એક મોડેલે ટ્વીટ કરીને કુંદ્રા પર આરોપ લગાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 3:00 PM

ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને (Raj Kundra) લગતા પોર્નોગ્રાફી કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પૂનમ પાંડે (Poonam Pandey) અને સાગરિકા શોના (Sagarika Shona) જેવા મોડેલો પહેલાથી જ રાજ કુંદ્રા પર ગંભીર આરોપો લગાવી ચૂક્યા છે. હવે આ એપિસોડમાં બીજા એક મોડેલનું નામ ઉમેરાઈ ગયું છે. આ મોડલે દાવો કર્યો છે કે રાજ કુંદ્રાની હોટશોટ્સ એપ માટે તેને પણ ન્યૂડ શૂટની ઓફર આવી હતી. આ માટે દરરોજ 25,000 રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા. આ મોડેલનું નામ છે નિકિતા ફ્લોરા સિંહ (Nikita Flora Singh) છે. નિકિતાએ રાજ કુંદ્રાના અંગત મદદનીશ ઉમેશ કામત પર આ આરોપ લગાવ્યો છે.

પોર્નોગ્રાફી બાબતે ધરપકડ બાદ ફરી એક વાર રાજ કુંદ્રા પર આરોપ લાગ્યા છે. તો ચાલો તમને જણાવી દઈએ કે કઈ મોડલે અને કઈ હિરોઈને રાજ કુંદ્રા પર શું આરોપ લગાવ્યા છે. જુઓ આ વિડીયો.

આ પણ વાંચો: મોટા સમાચાર: Raj Kundra ની કંપનીમાં કામ કરતા 4 કર્મચારી બનશે સાક્ષી, અશ્લીલ ફિલ્મોના રેકેટનો ભાંડો ફૂટશે

આ પણ વાંચો: Raj Kundra Case: ક્રાઇમ બ્રાંચે ગહના વશિષ્ઠને પૂછપરછ માટે બોલાવી, કુંદ્રાની એપમાં કરેલી છે ફિલ્મો!

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">