Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાઓ શરૂ, બસ બંધ થતા પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી

ગુજરાત યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાઓ શરૂ થઇ છે. કેટલાક વિદ્યાર્થીઓ સાણંદના ખોડાથી આવ્યા છે. બાર વાગ્યાનું પેપર છે અને સવારના સાત વાગ્યાના તેઓ નીકળ્યા છે.

| Updated on: Mar 18, 2021 | 11:05 AM

ગુજરાત યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાઓ શરૂ થઇ છે. કેટલાક વિદ્યાર્થીઓ સાણંદના ખોડાથી આવ્યા છે. બાર વાગ્યાનું પેપર છે અને સવારના સાત વાગ્યાના તેઓ નીકળ્યા છે. રિક્ષામાં પ્રત્યેક વ્યક્તિ 300 રૂપિયા ચૂકવ્યા છે અને તેઓ યુનિવર્સિટી સુધી પહોંચ્યા છે. સાથે જ રિક્ષા ભાડા માટે પણ પૈસા વધારે લેવાય છે અને વિદ્યાર્થીઓ વાલીઓ પરેશાન થાય છે. એસટી બસમાં લોકો જ્યારે આવતા હોય છે ત્યારે પણ સોશિયલ Distance નો ભંગ થાય છે, પરંતું જ્યારે રિક્ષામાં બેસીને લોકો આવે છે ત્યારે સોશિયલ Distance નો ભંગ નથી થતો? એવો લોકો સવાલ કરી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">