સાબરકાંઠા: હિંમતનગર RTOમાં ટ્રેક પર લગાવેલા કેમરામાં ખામી સર્જાતા ડ્રાઈવિંગ ટેસ્ટ મોકૂફ

સાબરકાંઠાના હિંમતનગર RTOમાં આજથી ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. ટ્રેક પર લગાવેલા કેમરામાં ખામી સર્જાતા ડ્રાઈવિંગ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી છે. ટેકનિકલ ખામી દૂર થયા બાદ જ ટેસ્ટ શરૂ કરવામાં આવશે.

| Updated on: Feb 09, 2021 | 12:36 PM

સાબરકાંઠાના હિંમતનગર RTOમાં આજથી ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. ટ્રેક પર લગાવેલા કેમરામાં ખામી સર્જાતા ડ્રાઈવિંગ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી છે. ટેકનિકલ ખામી દૂર થયા બાદ જ ટેસ્ટ શરૂ કરવામાં આવશે. ટેકનિકલ ટીમ આવ્યા બાદ ખામી દૂર થતા ઓનલાઇન એપોઇન્ટમેન્ટ રિશીડ્યુલ કરાશે.

Follow Us:
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video

આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

g clip-path="url(#clip0_868_265)">