Mandi : રાજકોટ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6655 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Mandi : જુદા જુદા પાકના ભાવ (Prices) ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 8:54 AM

Mandi: રાજકોટ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6655 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ. ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

 

કપાસ

કપાસના તા.10-05-2022ના રોજ APMCના ભાવ રૂ. 5000 થી 14650 રહ્યા.

મગફળી

મગફળીના તા.10-05–2022ના રોજ APMCના ભાવ રૂ. 4500 થી 6655 રહ્યા.

ચોખા

પેડી (ચોખા)ના તા.10-05-2022ના રોજ APMCના ભાવ રૂ.1300 થી 3500 રહ્યા.

ઘઉં

ઘઉંના તા.10-05-2022ના રોજ APMCના ભાવ રૂ.1700 થી 3200 રહ્યા.

બાજરા

બાજરાના તા.10-05-2022ના રોજ APMCના ભાવ રૂ.1500 થી 2605 રહ્યા.

જુવાર

જુવારના તા.10-05-2022ના રોજ APMCના ભાવ રૂ.1500 થી 3325 રહ્યા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">