Mandi : અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 13200 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Mandi : જુદા જુદા પાકના ભાવ (Prices) ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 6:31 AM

Mandi: અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 13200 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ. ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

કપાસ

કપાસના તા.25-04-2022ના રોજ APMCના ભાવ રૂ.5000 થી 13200 રહ્યા.

મગફળી

મગફળીના તા.25-04-2022ના રોજ APMCના ભાવ રૂ. 4500 થી 6900 રહ્યા.

ચોખા

પેડી (ચોખા)ના તા.25-04-2022ના રોજ APMCના ભાવ રૂ.1200 થી 1950 રહ્યા.

ઘઉં

ઘઉંના તા.25-04-2022ના રોજ APMCના ભાવ રૂ1800 થી 3655 રહ્યા.

બાજરા

બાજરાના તા.25-04-2022ના રોજ APMCના ભાવ રૂ.1425 થી 2750 રહ્યા.

જુવાર

જુવારના તા.25-04-2022ના રોજ APMCના ભાવ રૂ.1750 થી 3300 રહ્યા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">