Mandi: મહેસાણાની વિસનગર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 10265 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
Mandi : જુદા જુદા પાકના ભાવ (Prices) ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.
TV9 GUJARATI | Edited By: TV9 Gujarati
Jan 18, 2022 | 8:44 AM