‘TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’માં થાઈલેન્ડનો સ્ટોલ, તેમાં મળશે અદ્ભુત કિચન પ્રોડક્ટ્સ, જુઓ Video
TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો આજે ચોથો દિવસ છે. આ ફેસ્ટિવલ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ચાલી રહ્યો છે. TV9 ફેસ્ટિવલમાં દેશ અને વિદેશના અંદાજે 200 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલ પર વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલમાં મૂનસૈડોઉ થાઈલેન્ડ બેંગકોકનો પણ સ્ટોલ લાગેલો છે. આ સ્ટોલમાં તમને કિચનમાં ઉપયોગમાં લેવાતા વાસણોનું વેચાણ થઈ રહ્યુ છે.
TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો આજે ચોથો દિવસ છે. આ ફેસ્ટિવલ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ચાલી રહ્યો છે. TV9 ફેસ્ટિવલમાં દેશ અને વિદેશના અંદાજે 200 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલ પર વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલમાં મૂનસૈડોઉ થાઈલેન્ડ બેંગકોકનો પણ સ્ટોલ લાગેલો છે.
આ સ્ટોલમાં તમને કિચનમાં ઉપયોગમાં લેવાતા વાસણોનું વેચાણ થઈ રહ્યુ છે. તેની ખાસ વાત એ છે કે આ સ્ટોલ પર તમને જે પણ સામાન મળે છે તે લાકડાનો બનેલો છે. આ વસ્તુઓ રબરના લાકડા, સુગર બાંબુ અને રેડ વુડમાંથી બનેલા છે.
Latest Videos
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
