Dandi March: PM મોદી જે પૂલ પર ચાલીને Dandiyatraનો પ્રારંભ કરાવશે ત્યાં ગોઠવાઈ ખાસ વ્યવસ્થા

Dandi March:  PM મોદીના આગમનને લઈને દાંડી પુલ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પુલની બંને તરફ હોર્ડિંગ લગાવાયા છે. દાંડીપુલ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલીને શરૂ કરાવશે દાંડીયાત્રાનો પ્રારંભ.

  • Pinak Shukla
  • Published On - 8:20 AM, 12 Mar 2021
Dandi March: PM મોદી જે પૂલ પર ચાલીને Dandiyatraનો પ્રારંભ કરાવશે ત્યાં ગોઠવાઈ ખાસ વ્યવસ્થા

Dandi March:  PM મોદીના આગમનને લઈને દાંડી પુલ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પુલની બંને તરફ હોર્ડિંગ લગાવાયા છે. દાંડીપુલ પર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલીને શરૂ કરાવશે દાંડીયાત્રાનો પ્રારંભ. વડાપ્રધાન સાથે મુખ્યપ્રધાન તથા ભાજપ પ્રદેશ પ્રમુખ પણ ચાલશે. 6 એપ્રિલ સુધી આ દાંડીયાત્રા ચાલશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દાંડી ખાતે સમાપન કરાવશે. યાત્રા દરમિયાન અન્ય રાજ્યના પ્રધાનો પણ આ કાર્યક્રમમાં જોડાશે.