Cricket: હવે ધોનીના પરિવારમાં ચેતકનો પ્રવેશ, આવનારા દિવસોમાં ધોની નવા સાથી સાથે જોવા મળી શકે છે

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ના ઘરે એક નવા મહેમાનનુ આગમન થયુ છે. તેમના પરિવારમાં ઉમેરાયેલા આ નવા મહેમાનને લઇને ધોનીની પત્નિ સાક્ષીએ સોશિયલ મીડિયા દ્રારા જાણકારી આપી છે.

Avnish Goswami
| Edited By: | Updated on: May 07, 2021 | 9:58 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ના ઘરે એક નવા મહેમાનનુ આગમન થયુ છે. તેમના પરિવારમાં ઉમેરાયેલા આ નવા મહેમાનને લઇને ધોનીની પત્નિ સાક્ષીએ સોશિયલ મીડિયા દ્રારા જાણકારી આપી છે. જે જોઇને ફેંન્સ ને પણ આશ્વર્ય સાથે તેમની આ નવી જાણકારી પણ ખૂબ પસંદ આવી રહી છે.

આમ પણ ધોનીના ફાર્મ હાઉસને લઇને ફેન્સ પણ અપડેટને પસંદ કરતા રહેતા હોય છે. આ વખતે સાક્ષીએ તેમના ગાર્ડન ને લઇને આ વખતે નવુ મસ્ત અપડેટ આપ્યુ છે. તેણે એક વિડીયો શેર કર્યો છે , જેમાં એક ડાર્ક બ્રાઉન રંગનો ઘોડો અને સફેદ ડોગ બંને એક સાથે ફાર્મહાઉસમાં રમી રહ્યા છે. સાક્ષીએ વિડીયો કેપ્શનમાં લખ્યુ છે કે, ઘરમાં આપનુ સ્વાગત છે ચેતક. જ્યારે તમે લીલી (ડોગ) થી મળ્યા તો જેન્ટલમેનની જેમ વર્તાવ કર્યો હતો. આપને ખુશીઓ સાથે અમારા ફેમીલી પેકમા સ્વિકાર કરવામાં આવે છે.

View this post on Instagram

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r)

આમ પણ સાક્ષી સોશિયલ મીડિયા પર ધોનીના પ્રમાણ ખૂબ એક્ટીવ રહેતી હોય છે. તે અવારનવાર તેમના પરીવારને લગતી તસ્વીરો અને નવા અપડેટ આપતી રહે છે. જોકે જો ધોનીની વાત કરવામાં આવે તો તેને બાઇકનો જબરદસ્ત શોખ છે. તેનો તે શોખ પણ જગજાહેર છે.

તો હવે તે કદાચ આવનારા દિવસોમાં ઘોડેસવારીનો શોખનો પણ આનંદ ઉઠાવતો જોવા મળી શકે છે. આ ઉપરાંત ધોની હાલમાં ઓર્ગેનિક ખેતી પર પણ ધ્યાન આપી રહ્યો છે. આકરા બાયોબબલમાં કોરાના વાયરસના સંક્રમણ ફેલાવવાને લઇને આખરે આઇપીએલ 2021 ને સ્થગીત કરી દેવાઇ છે. ધોની સિઝનમાં ચેન્નાઇ સુપક કિંગ્સની કેપ્ટનશીપ નિભાવી રહ્યો હતો.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">