Surat: કોરોનાના નવા સ્ટ્રેનની સંભાવનાએ ચિંતા વધારી, એક વ્યક્તિમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ દેખાયાની પુષ્ટિ

કોરોનાના નવા સ્ટ્રેનની સુરતમાં એન્ટ્રી થતા સુરતવાસીઓની ચિંતામાં વધારો થયો છે. ફેબ્રુઆરીમાં UKથી સુરત આવેલા ત્રણ લોકો પૈકી એક વ્યક્તિમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણની પુષ્ટિ કરવામાં આવી છે.

| Updated on: Mar 06, 2021 | 10:43 AM

કોરોનાના નવા સ્ટ્રેનની સુરતમાં એન્ટ્રી થતા સુરતવાસીઓની ચિંતામાં વધારો થયો છે. ફેબ્રુઆરીમાં UKથી સુરત આવેલા ત્રણ લોકો પૈકી એક વ્યક્તિમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણની પુષ્ટિ કરવામાં આવી છે. UKથી સુરત આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એકમાં કોરોનાનો નવો સ્ટ્રેન દેખાતા સુરતમાં ચિંતાની લહેર ફરી વળી છે. તંત્રએ સતર્કતાના ભાગે વરાછા, પાલનપુર, પાલ અને સરથાણામાં ફરી ક્લસ્ટર લાગુ કરી દીધું છે. વરાછામાં 68 રહીશો, સરથાણામાં 264 રહીશો, પાલ-અડાજણમાં 1738 રહીશોને તંત્રએ ક્લસ્ટર જાહેર કર્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">