કેન્દ્ર સરકાર દ્વારા Coronaની રસીની કિંમત કરવામાં આવી નક્કી, જુઓ આટલા રૂપિયામાં મળશે

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની(Corona) રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. કોરોના (Corona) રસીની કિંમત રૂ. 150ની નક્કી કરવામાં આવી છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 16:15 PM, 27 Feb 2021
કેન્દ્ર સરકાર દ્વારા Coronaની રસીની કિંમત કરવામાં આવી નક્કી, જુઓ આટલા રૂપિયામાં મળશે

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની(Corona) રસીની કિંમત નક્કી કરવામાં આવી છે. કોરોના (Corona) રસીની કિંમત રૂ. 150ની નક્કી કરવામાં આવી છે. વહીવટી 100 રૂપિયા અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે. તેથી ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયામાં એક વેકસીન ડોઝ અપાશે. તો સરકારી હોસ્પિટલમાં કોરોનાની રસી વિનામૂલ્યે જ આપવામાં આવશે.