Indonesia: થોડા સમય પહેલા ભારતની મદદ કરી રહેલા Indonesiaની હાલત ખરાબ, ઓક્સિજન વગર મરી રહ્યા છે લોકો

1000 થી વધુ આરોગ્યકર્મીઓના કોરોનાને કારણે મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં કેટલાક તો એવા હતા જેમણે વેક્સિન લઇ લીધી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 4:55 PM

ઇંડોનેશિયામાં (Indonesia) કોરોનાના (Corona) કેસો વધવાની સાથે જ લૉકડાઉનની પરિસ્થિતી ઉભી થઇ ગઇ છે. થોડા દિવસો પહેલા ઇન્ડોનેશિયા ભારતની મદદ કરી રહ્યુ હતુ પરંતુ હવે તેને પોતાને ઓક્સિજન માટે મદદની જરૂર છે. ઇન્ડોનેશિયામાં કોરોના તાંડવ મચાવી રહ્યો છે. હોસ્પિટલમાં બેડ અને દવાઓની અછત સર્જાઇ છે. બીજી લહેર દરમિયાન જેમ ભારતમાં ઓક્સિજનની કમી (corona oxygen crisis) સર્જાઇ હતી તે જ હાલાત હવે ઇન્ડોનેશિયામાં છે

ઇન્ડોનેશિયાની સરકાર ચીન અને સંભવિત ઓક્સિજન સ્ત્રોતોના સંપર્કમાં છે. અમેરીકા અને સંયુક્ત આરબ અમિરેટ્સે પણ મદદ માટેની ઓફર કરી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન લાકીએ જણાવ્યુ કે, અમે કોરોનાના કેસ વધવાથી મુશ્કેલીમાં મુકાયેલા ઇન્ડોનેશિયાની સાથે જ છીએ. અમે વેક્સિન મોકલવાની સાથે ઇન્ડોનેશિાને વધુ મદદ કરી શકાય તે દિશામાં કામ કરી રહ્યા છીએ.

ઇન્ડોનેશિયા વસ્તીની દ્રશ્ટીએ ચોથા નંબરનો દેશ છે. અહીં કોરોના કેસની સંખ્યા 24 લાખથી વધુ છે. કોરોનાના કારણે 63,760 જેટલા દર્દીઓના મોત થયા છે. જોકે વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધુ હોવાની શક્યતા છે.

ઇન્ડોનેશિયામાં હાલાત એટલા ખરાબ છે કે જે આરોગ્યકર્મીઓએ વેક્સિન લીધી છે તેઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે. આંકડા પ્રમાણે 1000 થી વધુ આરોગ્યકર્મીઓના કોરોનાને કારણે મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં કેટલાક તો એવા હતા જેમણે વેક્સિન લઇ લીધી હતી

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">