Rajkot: મિની લૉકડાઉન અંગેના જાહેરનામાનો અમલ કરાવવા ખુદ પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા

રાજ્યમાં આજથી મિની લૉકડાઉનનો પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખુદ ગઇકાલના જાહેરનામાનો અમલ કરાવવા માટે રસ્તા પર ઉતર્યા હતા.

| Updated on: Apr 28, 2021 | 6:00 PM

રાજ્યમાં આજથી મિની લૉકડાઉનનો પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખુદ ગઇકાલના જાહેરનામાનો અમલ કરાવવા માટે રસ્તા પર ઉતર્યા હતા. શું ચાલુ અને શું બંધ, એવા અસમંજસના માહોલ વચ્ચે રાજકોટમાં ફૂલછાબ ચોક, જંક્શન પ્લોટ, રૈયા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરોડ, ગુંદાવાડી સહિતની બજારો બંધ રહી. જે દુકાનો ખુલ્લી હતી, તે દુકાનોને પોલીસ બંધ કરાવી રહી છે.

આ પણ વાંચો: પ્રિમોનસૂન એક્ટિવિટીની શરૂઆત, આગામી 5 દિવસ રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી 

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">