Dahod: CM રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના અંગે સમીક્ષા બેઠક, હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર સહિતના મુદ્દે થઈ ચર્ચા

દાહોદમાં CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના મુદ્દે સમીક્ષા બેઠક થઈ. આ બેઠકમાં ડે. CM નીતિન પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.

દાહોદમાં CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના મુદ્દે સમીક્ષા બેઠક થઈ. આ બેઠકમાં ડે. CM નીતિન પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં. આ બેઠકમાં હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી.

 

આ પણ વાંચો: Ahmedabad: ટેસ્ટિંગ કીટ ખૂટી પડતાં કોવિડ સેન્ટર બંધ કરાયું, સવારથી લાઈનમાં ઉભા રહેલા લોકો નિરાશ થઈ પરત ફર્યા