સ્ટીલ અને સિમેન્ટના સતત ભાવવધારા સામે Gujaratના Builders લડી લેવાના મૂડમાં

Gujaratનાં Builders સ્ટીલ અને સિમેન્ટના સતત થઈ રહેલા ભાવવધારા સામે વિરોધના ભાગરૂપે આગામી 12મી ફેબ્રુઆરીએ બંધ પાળશે.

Rahul Vegda

| Edited By: Bipin Prajapati

Feb 10, 2021 | 6:46 PM

Gujaratનાં Builders સ્ટીલ અને સિમેન્ટના સતત ભાવવધારા સામે લડી લેવાના મૂડમાં જોઈ શકાય છે. સતત ભાવ વધારા સામે 12 ફેબ્રુઆરીથી હડતાળ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે. આ હડતાલને લઈને 10 હજાર જેટલી સાઇટ બંધ રહી શકે છે. 12 ફેબ્રુઆરીએ ગુજરાત બિલ્ડર એસોસિએશન કલેકટરને આવેદનપત્ર આપશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati