Morbiના લજાઇ ગામ નજીક મચ્છુ-1 કેનાલમાં ગાબડું,સ્થાનીય લોકોને હાલાકી

Morbiના લજાઈ ગામ નજીક મચ્છુ-1 કેનાલમાં પડ્યુ ગાબડું પડવાની ઘટના સામે આવી છે. ગાબડું પડતા મોરબી-રાજકોટ હાઇવે પર પાણી ફરી વળ્યાં.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 27, 2021 | 3:22 PM

Morbiના લજાઈ ગામ નજીક મચ્છુ-1 કેનાલમાં પડ્યુ ગાબડું પડવાની ઘટના સામે આવી છે. ગાબડું પડતા મોરબી -રાજકોટ હાઇવે પર પાણી ફરી વળ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાઇવે ઓથોરીટી દ્વારા સાઇડ ગટરનું કામ કરતા સમયે ગાબડું પડ્યું અને રોડ પર પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">