Bitcoin નો ભાવ રૂ.35 લાખ નજીક પહોંચ્યો, ક્રિપ્ટોકરન્સીમાં વેપાર વધવાની આશાએ ભાવ વધ્યો

અમેરિકાની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં કારનું પેમેન્ટ સ્વીકારવાની જાહેરાત કર્યા પછી સતત બીજા દિવસે બિટકોઈનના ભાવમાં વિક્રમી ઊછાળો આવ્યો છે અને તે વધીને 48 હજાર ડોલર એટલે કે અંદાજે રૂ.35 લાખની નજીક પહોંચી ગયો હતો.

| Updated on: Feb 10, 2021 | 11:48 AM

અમેરિકાની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં કારનું પેમેન્ટ સ્વીકારવાની જાહેરાત કર્યા પછી સતત બીજા દિવસે બિટકોઈનના ભાવમાં વિક્રમી ઊછાળો આવ્યો છે અને તે વધીને 48 હજાર ડોલર એટલે કે અંદાજે રૂ.35 લાખની નજીક પહોંચી ગયો હતો. ક્રિપ્ટો કરન્સીના વિશ્વ બજારમાં ફેબુ્રઆરીથી શરૂ થયેલી તેજીમાં ટેસ્લાની જાહેરાતે આગમાં ઘી રેડવાનું કામ કર્યું હતું. પરિણામે બિટકોઈનના ભાવ અભૂતપૂર્વ ઉછાળાના પગલે નવા વિક્રમી સ્તરે પહોંચ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે પણ પોતાની ક્રિપ્ટો કરન્સી લાવવા અંગે વિચારણા શરૂ કરી હોવાથી ભારતમાં ડિજિટલ કરન્સી વધવાની આશા છે.. ભારતીય ચલણમાં જોઈએ તો એક બિટકોઈનનો ભાવ રૂ.34.98 લાખને વટાવી ગયો હતો. બિટકોઈનમાં આ વર્ષે 62 ટકા અને ગયા વર્ષની સરખામણીએ 300 ટકાનો ઊછાળો આવ્યો છે. ભારત અને ચીન સહિત અનેક દેશો પોતાની ડિજિટલ કરન્સી રજૂ કરવાની તૈયારી કરી રહ્યા હોવાથી ક્રિપ્ટો કરન્સી હવે વૈશ્વિક નાણાં બજારના મુખ્ય પ્રવાહમાં આવવાની આશા પ્રબળ બની છે. વધુમાં હવે મોટી કંપનીઓ અને ઈન્વેસ્ટમેન્ટ હાઉસીસ પણ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે તેવી સંભાવના વધી છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">