Bhupendrasinh Chudasama Live: 1 ફેબ્રુઆરીથી ટ્યુશન તેમજ 9 અને 11ની શાળા પણ થશે શરૂ

Bhupendrasinh Chudasama Live: સિક્ષણપ્રધાને જાહેરતા કરતા જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ થઈ જશે સાથે જ ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે

| Updated on: Jan 27, 2021 | 1:31 PM

Bhupendrasinh Chudasama Live: સિક્ષણપ્રધાને જાહેરતા કરતા જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ થઈ જશે સાથે જ ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. શિક્ષણવિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું સખ્તાઈથી પાલન કરવાનું રહેશે. હોસ્ટેલ શરૂ કરવા અંગે પણ અભ્યાસ કાર્ય શરૂ થયા બાદ નિર્ણય લેવામાં આવશે. 11 તારીખથી ધોરણ 10 અને 12નાં અભ્યાસ કાર્યનો પ્રારંભ થશે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">