Bhavnagar : પાલિતાણામાં કોંગ્રેસના મેન્ડેટ ફાટયા, મેન્ડેડ ઝુંટવી અજાણ્યા શખ્સે ફાડી નાખ્યા
Bhavnagar : પાલીતાણા નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં કોંગ્રેસના મેન્ડેડ ફાડી નાંખવાની ઘટના પ્રકાશમાં આવી છે.
Bhavnagar : પાલીતાણા નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં કોંગ્રેસના મેન્ડેડ ફાડી નાંખવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેર કૉંગ્રેસ પ્રમુખ કરણ મોરી મેન્ડેટ જમા કરાવવા માટે નગરપાલિકા જતા હતા. ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરણ મોરીના હાથમાંથી મેન્ડેટ ઝૂંટવી ફાડી નાંખવામાં આવ્યું હતું. એક-બે મેન્ડેટને બાદ કરતા તમામ મેન્ડેટ ફાડી નાખ્યા હોવાની માહિતી સામે આવી છે. કુલ 9 વોર્ડના મેન્ડેટ હતા, જેમાંથી બે વોર્ડના મેન્ડેટ બાદ કરતાં મેન્ડેટ ફાડી નાંખવામાં આવી છે.
Latest Videos
Latest News