Bhavnagar : કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, 11 વોર્ડના 24 ઉમેદવારની જાહેરાત
Bhavnagar : કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે 11 વોર્ડના 24 ઉમેદવારના નામની જાહેરાત કરી.
Bhavnagar : કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે 11 વોર્ડના 24 ઉમેદવારના નામની જાહેરાત કરી. ભાવનગર કોંગ્રેસમાં હજુ 7 નામની જાહેરાત થવાની બાકી છે. આ પૂર્વે કોંગ્રેસે પહેલી યાદીમાં 13 વોર્ડના 21 ઉમેદવાર જાહેર કર્યા હતા.
Latest Videos
Latest News