સુરતમાં એક પરીવારને ત્યાં બિરાજમાન છે હનુમાન દાદાની અનોખી મૂર્તિ, હનુમાન જયંતિની કરાઈ છે ભવ્ય ઉજવણી!

ભગવાન શ્રી રામના અતિપ્રિય એવા હનુમાન દાદાની આજે જન્મજયંતી છે. આ દિવસે લોકો મંદિરે બજરંગ બલીની પૂજા અર્ચના કરે છે.  હનુમાન જયંતિના દિવસે કેટલાક ભક્તો પોતાના ઘરે પણ મંદિરમાં હનુમાન દાદાની નાની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા કરતા હોય છે. ભગવાન શ્રીરામના પરમ ભક્ત પવનપુત્ર હનુમાનને માનવામાં આવે છે. અંજની પુત્ર હનુમાનના આમ તો અનેક […]

સુરતમાં એક પરીવારને ત્યાં બિરાજમાન છે હનુમાન દાદાની અનોખી મૂર્તિ, હનુમાન જયંતિની કરાઈ છે ભવ્ય ઉજવણી!
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 19, 2019 | 12:05 PM

ભગવાન શ્રી રામના અતિપ્રિય એવા હનુમાન દાદાની આજે જન્મજયંતી છે. આ દિવસે લોકો મંદિરે બજરંગ બલીની પૂજા અર્ચના કરે છે. 

હનુમાન જયંતિના દિવસે કેટલાક ભક્તો પોતાના ઘરે પણ મંદિરમાં હનુમાન દાદાની નાની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા કરતા હોય છે. ભગવાન શ્રીરામના પરમ ભક્ત પવનપુત્ર હનુમાનને માનવામાં આવે છે. અંજની પુત્ર હનુમાનના આમ તો અનેક રૂપો છે સાથે જ તેમના આ રૂપોના અનેક મંદિરો પણ દેશ અને દુનિયામાં બનાવવામાં આવ્યા છે ત્યારે સુરતમાં એક પરીવારને ત્યાં તેમની ખાસ મૂર્તિ પણ છે. જેમાં હનુમાન દાદાના રોદ્ર્ સ્વરુપના દર્શન થાય છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો: કોંગ્રેસમાંથી રાજીનામું આપીને પ્રિયંકા ચતુર્વેદી શિવસેના સાથે જોડાયા, જાણો પ્રિયંકાએ શિવસેનાની જ પસંદગી કેમ કરી?

શું  છે હનુમાન દાદાની આ મૂર્તિની ખાસિયતો?

1. સવા છ ફૂટની હાઈટ ધરાવે છે.
2. 351 કિલો વજન ધરાવે છે અને તેમાં 10 કિલો જેટલાં વજનની તો ગદા છે.
3. પાંચ મહિના જેટલો સમય મૂર્તિને બનાવવામાં લાગેલો.
4. ઉદયપૂરના કારીગરોએ આ મૂર્તિને તૈયાર કરી છે.
5. મૂર્તિને બનાવવા માટે  ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
6. મૂર્તિને સંપૂર્ણ સોનાનો ઢાળ ચડાવવામાં આવ્યો છે.
7. હનુમાન દાદાની આ મૂર્તિમાં રૌદ્ર સ્વરુપમાં દાદાના દર્શન થાય છે.
8. ભક્તો 8 વર્ષથી ભક્તિ કરી રહ્યાં છે.
સુરતના લોહાણા પરિવાર છેલ્લા 9  વર્ષથી પોતાના ઘરમાં જ આ દાદાની પૂજા અર્ચના કરતા આવ્યા છે. હનુમાન દાદા પર તેમને ઘણી શ્રદ્ધા છે. અહીં આ ઘરમાં રામ નવમી અને હનુમાન જયંતિને એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. ભક્તો પણ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">