Ambajiમાં 11 મહિનાથી બંધ પાવડી પૂજાનો પ્રારંભ, ભક્તો માટે પ્રવેશ દ્વાર ખોલી દેવાતા ભક્તોમાં આનંદની લહેર

Ambaji: યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને તેમાં પણ ખાસ કરીને નિજ મંદિરમાં બ્રાહ્મણો દ્વારા પાવડી પૂજા વિધી કરાતી હોય છે જે કોરોનાને કારણે છેલ્લા 11 માસથી બંધ હતી, જે હવે ફરી શરુ કરવામાં આવી છે.

| Updated on: Feb 11, 2021 | 10:47 AM

Ambaji યાત્રાધામ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને તેમાં પણ ખાસ કરીને નિજ મંદિરમાં બ્રાહ્મણો દ્વારા પાવડી પૂજા વિધી કરાતી હોય છે જે કોરોનાને કારણે છેલ્લા 11 માસથી બંધ હતી, જે હવે ફરી શરુ કરવામાં આવી છે. અંબાજી મંદિરના મોટાભાગના પ્રવેશદ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. સરકારની SOP મુજબ પ્રસાદ વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સરકાર અને અંબાજી મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા બ્રાહ્મણોની લાગણીને માન આપી સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માતાજીની પાવડી પૂજા ફરી શરૂ કરવામાં આવી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">