VIDEO: શિરડીના મંદિરમાં સાંઈ બાબાની છબી દિવાલ પર ઉપસી, દર્શન માટે ભક્તોની કતારો લાગી

દ્વારકામઈ મંદિરની દિવાલ પર અચાનક સાંઈ બાબાએ દર્શન આપ્યા છે.થોડી વારમાં આ વાત ફેલાતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દિવાલ પર બાબા દેખાતા ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા. સાંઈ બાબાની એક ઝલક જોવા માટે લાંબી લાંબી કતારો લાગી હતી. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી […]

VIDEO: શિરડીના મંદિરમાં સાંઈ બાબાની છબી દિવાલ પર ઉપસી, દર્શન માટે ભક્તોની કતારો લાગી
Follow Us:
| Updated on: Jul 12, 2019 | 5:03 PM

દ્વારકામઈ મંદિરની દિવાલ પર અચાનક સાંઈ બાબાએ દર્શન આપ્યા છે.થોડી વારમાં આ વાત ફેલાતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દિવાલ પર બાબા દેખાતા ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા. સાંઈ બાબાની એક ઝલક જોવા માટે લાંબી લાંબી કતારો લાગી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   શ્રીદેવીના મોતને લઈને કેરળના ડીજીપી કર્યો એવો દાવો કે બોની કપૂરે કહ્યું ‘આવી વાતો તો થતી રહેશે!’

લોકો પોતાના મોબાઈલમાં બાબાની આ છબિ તેમજ આ ચમત્કારને કેદ કરવા લાગ્યા હતા.  ભીડ એટલી વધી ગઈ કે સુરક્ષા રક્ષકોને તેને નિયંત્રીત કરવી ભારે પડી ગયી હતી.  એવું કહેવાય છે કે, વર્ષ પહેલા જુલાઈ માસમાં જ આજ મંદિરમાં સાંઈબાબાની તસવીર જોવા મળી હતી. આજે ફરી બાબાએ સાક્ષાત દર્શન આપ્યા.  આ વાતને સામાન્ય લોકો ભલે આંખોનો ભ્રમ માની રહ્યા હોય પરંતુ સાંઈ બાબાના ભક્તો આ ઘટનાને ચત્મકાર માની રહ્યાં છે અને તેને જોવા માટે ઉમટી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">