Horoscope and Yog in Kundli: કુંડળીમાં સંન્યાસી બનવાના યોગ, જાણો સાચા સન્યાસી કયા ગ્રહ બનાવે છે, જુઓ VIDEO

Horoscope and Yog in Kundli: કુંડળીમાં સંન્યાસી બનવાના યોગ, જાણો સાચા સન્યાસી કયા ગ્રહ બનાવે છે, જુઓ VIDEO

| Edited By: | Updated on: Oct 20, 2023 | 2:36 PM

યોગ ક્યારેક સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે. જ્યોતિષના ગણિત મુજબ તેને સમજવું અને પછી અર્થઘટન કરવું કપરૂ કામ છે. જો કે ટીવી 9 ડિજીટલના પ્લેટફોર્મના માધ્યમથી અમે શરૂ કરી છે વિશેષ સિરીઝ કે જેમાં તમે કુંડળીમાં બનતા વિવિધ પ્રકારના વિવિધ યોગ વિશે માહિતિ પણ મેળવી શકશો અને સવાલ પુછીને જાણકારી પણ લઈ શકશો એ વિવિધ યોગ વિશે.

કુંડળીમાં સર્જાતા ગ્રહો અને તેના માધ્યમથી સર્જાતા યોગ ક્યારેક સમજવા મુશ્કેલ થઈ જતા હોય છે. જ્યોતિષના ગણિત મુજબ તેને સમજવું અને પછી અર્થઘટન કરવું કપરૂ કામ છે. જો કે ટીવી 9 ડિજીટલના પ્લેટફોર્મના માધ્યમથી અમે શરૂ કરી છે વિશેષ સિરીઝ કે જેમાં તમે કુંડળીમાં બનતા વિવિધ પ્રકારના વિવિધ યોગ વિશે માહિતિ પણ મેળવી શકશો અને સવાલ પુછીને જાણકારી પણ લઈ શકશો એ વિવિધ યોગ વિશે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલ સાથે આ સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી અને જાણ્યું કે વિવિધ ગ્રહોની અસર અને જોડાણથી કેવા પ્રકારની અસરો ઉદેભવે છે. કુંડળીમાં કેવા પ્રકારના યોગ ઉદ્ભવે છે જે પૈકી કુંડળીમા સંન્યાસી બનવાના યોગને લઈને વિશેષ માહિતિનો વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાંથી પણ જાણી શકાશે.

ટીવી 9 ના ડીજીટલ પ્લેટફોર્મ પર થી દર્શકો સરળ ભાષામાં પોતાની જન્મ કુંડળીથી જ વિવિધ યોગને સમજી શકે તે માટે લાઈવ કાર્યક્રમના માધ્યમથી આ રજુઆત કરવામાં આવી રહી છે.

આ કાર્યક્રમ દરરોજ બપોરે 12.30 વાગ્યે ટીવી 9 ના ડિજીટલ પ્લેટફોર્મ પરથી આપ લાઈવ જોઈ શકશો અને કોમેન્ટ કરીને આપ સવાલના માધ્યમથી લાઈવ પણ પુછી શકશો યોગ વિશે જે આપ જાણવા માગો છો.