ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત, કન્યા રાશિના જાતકોને દાંપત્ય જીવનમાં આવી શકે છે મુશ્કેલીઓ,સંબંધોમાં આવશે મતભેદ
આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે, જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે,રાહુ અને કેતુનું આ ગોચર, લગ્ન અને સપ્તમ ભાવમાંથી પસાર થશે,કન્યા રાશિના લોકોને વિવાહિત જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે, જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે,રાહુ અને કેતુનું આ ગોચર, લગ્ન અને સપ્તમ ભાવમાંથી પસાર થશે,કન્યા રાશિના લોકોને વિવાહિત જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે વિવાદ ન કરો. આવકમાં વૃદ્ધિના નવા સ્ત્રોત બનશે. તમને મિત્રોનો સહયોગ મળશે. મિલકતને લગતા ચાલી રહેલા વિવાદોમાંથી તમને રાહત મળશે. તમારો સમય આનંદદાયક રહેશે. સંબંધોમાં આવશે મતભેદ, બિનજરૂરી વિવાદ ટાળો.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)
Published on: Oct 30, 2023 03:16 PM
