ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત, મકર રાશિના જાતકોને સમાજમાં માન-સન્માન વધશે, જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે
આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે, તૃતિય અને ભાગ્ય ભાવ માંથી પસાર થશે.મકર રાશિના લોકોને રાહુના ગોચરથી શુભ ફળ મળશે. સમાજમાં તમને માન-સન્માન મળશે.
આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે, તૃતિય અને ભાગ્ય ભાવ માંથી પસાર થશે.મકર રાશિના લોકોને રાહુના ગોચરથી શુભ ફળ મળશે. સમાજમાં તમને માન-સન્માન મળશે. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. આ સાથે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો. રાહુના શુભ પ્રભાવથી વેપારમાં લાભ થશે. માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)
Latest Videos
