મુંબઈ: લાલ બાગના રાજાના કરો દર્શન, આ વર્ષે ચંદ્રયાન-2ની પણ ઝલક છે મંડપમાં

મુંબઈ: લાલ બાગના રાજાના કરો દર્શન, આ વર્ષે ચંદ્રયાન-2ની પણ ઝલક છે મંડપમાં

ગણેશ ચર્તૃથીના તહેવારને લઈને દેશભરમાં ધૂમધામથી આયોજન થઈ રહ્યું છે ત્યારે લાલબાગના રાજા એક અલગ થીમ પર પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. ભારતનું સ્પેશ મિશન ચંદ્રયાન-2 છે તેની થીમ પર લાલબાગના રાજાને કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. પ્રતિમાની બંને બાજુ કૃત્રિમ અંતરિક્ષયાત્રીઓ બનાવવામાં આવ્યા છે. આ કલાત્મકતા મંડપમાં કરવામાં આવી છે. લાલબાગના રાજા કહેવાતા ગણેશ […]

TV9 WebDesk8

|

Sep 01, 2019 | 5:41 PM

ગણેશ ચર્તૃથીના તહેવારને લઈને દેશભરમાં ધૂમધામથી આયોજન થઈ રહ્યું છે ત્યારે લાલબાગના રાજા એક અલગ થીમ પર પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. ભારતનું સ્પેશ મિશન ચંદ્રયાન-2 છે તેની થીમ પર લાલબાગના રાજાને કલાત્મક રીતે તૈયાર કરવામાં આવ્યા છે. પ્રતિમાની બંને બાજુ કૃત્રિમ અંતરિક્ષયાત્રીઓ બનાવવામાં આવ્યા છે. આ કલાત્મકતા મંડપમાં કરવામાં આવી છે. લાલબાગના રાજા કહેવાતા ગણેશ ભગવાનના દર્શન માટે લોકોની ભારે ભીડ જામે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  કુલભૂષણ જાધવને 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન આપશે કૉન્સ્યુલર અક્સેસ, ભારત આ પ્રસ્તાવ પર કરશે વિચાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati