બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં વધુ એક વિવાદ, DySP દ્વારા ટ્રસ્ટીઓ સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ

બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો મામલો ગરમાયો છે. 6 ડિસેમ્બરે હરિભક્તો સાથે માથાકુટ થઈ હતી. મંદિરમાં થયેલી માથાકૂટનો વીડિયો જાહેર થયો છે. DySP રાજદીપસિંહ નકુમ જાતે જ ચેરમેનની ખુરશીમાં બેસી ગયા હતા. DySPએ અભદ્ર ભાષાનો ઉચ્ચાર કરી માર માર્યો હતો. એસ.પી સ્વામીએ આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી છે. ચેરમેન રમેશ ભગતે ભાવનગર IG ઓફિસમાં […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:50 PM

બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો મામલો ગરમાયો છે. 6 ડિસેમ્બરે હરિભક્તો સાથે માથાકુટ થઈ હતી. મંદિરમાં થયેલી માથાકૂટનો વીડિયો જાહેર થયો છે. DySP રાજદીપસિંહ નકુમ જાતે જ ચેરમેનની ખુરશીમાં બેસી ગયા હતા. DySPએ અભદ્ર ભાષાનો ઉચ્ચાર કરી માર માર્યો હતો. એસ.પી સ્વામીએ આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી છે. ચેરમેન રમેશ ભગતે ભાવનગર IG ઓફિસમાં ફરિયાદ કરી છે. એસ.પી સ્વામી અને ટ્રસ્ટના ચેરમેન બનેલા રમેશે ભગતના ગંભીર આરોપ લગાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us:
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">