ભાવનગરના બગદાણાના ગુરુઆશ્રમના દ્વાર ખોલાયા, કોરોનાકાળમાં 7 મહિના બંધ હતું ગુરુઆશ્રમ

ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામા બગદાણા ગુરુઆશ્રમના દ્વાર આજથી ખોલવામાં આવ્યા છે. કોરોનાના કપરાકાળમાં આ ગુરુઆશ્રમ 210 દિવસ સુધી બંધ હતું. બગદાણા ગુરૂઆશ્રમના ટ્રસ્ટીમંડળની જાહેરાતથી સેવકસમુદાય ભાવ વિભોર બન્યો છે. ગુરુઆશ્રમ ખુલતા 7 મહિના બાદ ફરી પરિસરમાં બાપા સીતારામનો નાદ ગગનમાં ગુંજી ઉઠશે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

Utpal Patel

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 4:02 PM

ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામા બગદાણા ગુરુઆશ્રમના દ્વાર આજથી ખોલવામાં આવ્યા છે. કોરોનાના કપરાકાળમાં આ ગુરુઆશ્રમ 210 દિવસ સુધી બંધ હતું. બગદાણા ગુરૂઆશ્રમના ટ્રસ્ટીમંડળની જાહેરાતથી સેવકસમુદાય ભાવ વિભોર બન્યો છે. ગુરુઆશ્રમ ખુલતા 7 મહિના બાદ ફરી પરિસરમાં બાપા સીતારામનો નાદ ગગનમાં ગુંજી ઉઠશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati